Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

દિપકભાઈ પારેખના સુપુત્રના શુભલગ્ન : ચિ.દિવ્‍યનિલ : ચિ.પ્રિતી

રાજકોટ : શ્રીમતિ  નિતાબેન અને શ્રી દિપકભાઈ દિનેશચંદ્ર પારેખના સુપુત્ર ચિ.દિવ્‍યનિલના શુભલગ્ન ચિ.પ્રિતી સાથે નિરધારેલ છે. આ પ્રસંગે તા.૨૬ના શનિવારના રોજ સાંજે ૮ વાગ્‍યાથી નવદંપતિનો સત્‍કાર સમારોહ રાખેલ છે.

(11:46 am IST)