Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ધ્રોલ યાર્ડના પૂર્વ ચેરમેન રસીકભાઇ ભંડેરીના શુભલગ્ન ચિ.વૈભવ - ચિ.નિશા

ધ્રોલ : ધ્રોલ નિવાસી રસીકભાઇ કેશાભાઇ ભંડેરી - કિશાન અગ્રણી, કેબીનેટ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલના અંગત મદદનીશ, ડાયરેકટરશ્રી કૃષિ બજાર બોર્ડ ગાંધીનગર, તથા પુર્વ ચેરમેનશ્રી માર્કેટીગ યાર્ડ ધ્રોલના સુપુત્રના શુભલગ્ન રવિવારે નિરધારેલ છે.

ચિ.વૈભવના શુભલગ્ન ધોરાજી નિવાસી સ્વ. દિનેશભાઇ વેલજીભાઇ રીબડીયાની સુપુત્રી ચિ. નિશા સાથે તા.ર૦-૧૧-ર૦રરને રવિવારના રોજ સંસ્કૃતિ ભવન - શ્રી લેઉવા પટેલ સમાજ ધોરાજી ખાતે યોજવામાં આવેલ છે.

(11:28 am IST)