Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

જેતપુર તાલુકા પોલીસ થાણાના હેડ કોન્સ્ટેબલ ભુરાભાઇ માલીવાડના આંગણે ઢોલ ઢબુકયાઃ શુભલગ્ન ચિ. ભૂમિતા - ચિ.રાજેશ - ચિ. મુકેશ- ચિ. મનીષ

નવાગઢ : મહીસાગર જીલ્લાના ભાણપુર નીવાસી શ્રીમતી લીલાબેન તથા ભુરાભાઇ હીરાભાઇ માલીવાડ (જેતપુર તાલુકા પોલીસ)ની સુપુત્રી ચિ. ભૂમિતા શુભલગ્ન ત્રાકડી ગામના રહેવાસી શ્રીમતી સવીતાબેન તથા હજુરભાઇ સોમાભાઇ ના સુપુત્ર ચિ. રાજેશ સાથે તા. ર૬ ને રવિવારે તેમજ શ્રીમતી લીલાબેન તથા ભુરાભાઇના સુપુત્ર ચિ. મુકેશના શુભલગ્ન સરસવાના રહેવાસી શ્રીમતી દરીયાબેન તથા મહેન્દ્રભાઇ ધુળાભાઇ સંગાડાની સુપુત્રી ચિ. મનીષા સાથે તા. ર૭ ને સોમવારના રોજ નિરધાર્યા છે. 

 

(3:10 pm IST)