Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

વલ્લભભાઈ વૈષ્ણવની સુપુત્રીના શુભલગ્ન : ચિ.સીમા - ચિ.હાર્દિક

રાજકોટ : અ.સૌ.અંજનાબેન તથા શ્રી વલ્લભભાઈ પોપટભાઈ વૈષ્ણવની સુપુત્રી ચિ.સીમાના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ.જયોત્સનાબેન તથા શ્રી રમેશભાઈ સવજીભાઈ ઠુંમરના સુપુત્ર ચિ.હાર્દિક સાથે તા.૨૫ના શનિવારના શુભદિને નિરધારેલ છે. (મો.૯૮૭૯૭ ૫૧૪૫૧)

(11:28 am IST)