Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

જામનગર હાપાયાર્ડના વા.ચેરમેન ધીરજલાલભાઇ કારીયાના આંગણે શુભલગ્નઃ ચિ.મિતલ - ચિ.નીરજ

જામનગર તા.૨૪: હાપા યાર્ડના વાઇસ ચેરમેનશ્રી ધીરજલાલ રામજીભાઇ કારીયાના સુપુત્રી ચિ.મિતલના શુભ લગ્ન શ્રીમતી સરોજબેન અને શ્રી શશીકાન્તભાઇ ગણાત્રાના સુપુત્ર ચિ.નીરજ સાથે તા.૨૬મીએ કુંવરભાઇ જૈન ધર્મશાળા પવનચક્કી ખાતે નિરધારેલ છે

(10:27 am IST)