Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

ખંધેડીયા પરિવારમાં શુભલગ્નઃ ચિ. પિયુષ - ચિ તૃપ્તિ

રાજકોટ :   સ્વ. જયંતિલાલ જી.ખંધેડીયાના સુપુત્ર ચિ. પિયુષના શુભલગ્ન રાજકોટ નિવાસી શ્રી અમૃતલાલ શિવલાલ કાચાની સુપુત્રી ચિ. તૃપ્તિ સાથે નિરધારેલ છે. આ પ્રસંગે તા.૨૭ના શુક્રવારે ભોજન સમારંભ રાખેલ છે. (મો.૯૪૨૭૪ ૨૨૦૦૬)

(4:49 pm IST)