Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

જેતપુર પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન સામતભાઇ સાંજના પરિવારમાં શુભલગ્ન

ચિ.દર્શન - ચિ.વિજય અને ચિ.યોગેશ - ચિ.જાગૃતિ

જેતપુર : જેતપુર નિવાસી શ્રીમતી કવીબેન (પાલીકા સદસ્યા) તથા સામતભાઇ માલદેભાઇ સાંજવા (પૂર્વ કારોબારી ચેરમેન)ની સુપુત્રી ચિ.દર્શનાના શુભલગ્ન બાબરા (મા.હાટીના) નિવાસી શ્રીમતી સાજણબેન તથા રામશીભાઇ લક્ષ્મણભાઇ પટ્ટારના સુપુત્ર ચિ.વિજય સાથે તા.૨૯-૪ના રવિવારના રોજ ગિરિરાજ ફાર્મ હાઉસ ખાતે નિરધાર્યા છે. તેમજ સુપુત્ર ચિ.યોગેશના શુભલગ્ન જેતપુર નિવાસી શ્રીમતી શાંતીબેન તથા સરમણભાઇ લખમણભાઇ ભાટુની સુપુત્રી ચિ.જાગૃતિ સાથે તા. ૩૦ને સોમવારના જેતપુર નિરધાર્યા છે.

(11:26 am IST)