Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

સુરેન્દ્રનગર ચૌહાણ પરિવારમાં શુભલગ્નઃ ચિ. પૂજાબા - ચિ. અલ્પેશકુમાર

વઢવાણ : સુરેન્દ્રનગર શહેરના જુના પેઢીના અખબારી વિતરક એવા સ્વ.મોહનભાઇ ચૌહાણના સુ.પુત્ર રાજેન્દ્રભાઇ ચૌહાણ અને પ્રવિણાબેન ચૌહાણના સુ.પુત્રી ચિ. પુજાબાના શુભલગ્ન વાંકાનેર નિવાસી નયનાબેન અને કનુભાઇ ગોહિલના સુ.પુત્ર ચિ. અલ્પેશકુમાર ગોહિલ સાથે શનીવાર તા.૧રના સુરેન્દ્રનગરના કેશુભાઇ હોલ ખાતે યોજાનાર છે.

(12:50 pm IST)