Gujarati News

Gujarati News

News of Monday, 15th May 2023

જુનાગઢના યુવા ઉદ્યોગપતિહિરેન આમરણીયાના શુભલગ્ન

જુનાગઢ : જયદિપ એન્‍જીનીયરીંગ અને જયદિપ મશીનરી પ્રા. લિ. વાળા સ્‍વ. જયંતિભાઇ મગનભાઇ આમરાણીયા અને ગ. સ્‍વ. જયશ્રીબેનના સુપુત્ર ચિ. હિરેન ના શુભલગ્ન જુનાગઢ નિવાસી હર્ષદભાઇ જયંતિલાલ મહેતા અને અ. સૌ. સુમિતાબેનની સુપુત્રી ચિ. કૃપા સાથે તા. ૧૬ ને મંગળવારના રોજ મધુવન ફાર્મ દેવ ઇન્‍ટરનેશન સ્‍કુલની સામે ખલીલપુર ચોકડી જુનાગઢ ખાતે નિરધારેલ છે તેમજ આ નવદંપતિનો સત્‍કાર સમારંભ અને ભોજન સમારંભ આજ સ્‍થળે રાત્રે ૭ કલાકે રાખેલ છે.

(2:17 pm IST)