Gujarati News

Gujarati News

News of Thursday, 11th May 2023

સન એડના સુનિલભાઇ જોશીના સુપુત્રના શુભલગ્ન : ચિ.સોનુ - ચિ.નિયતિ

રાજકોટ : અ.સૌ.નીતાબેન તથા શ્રી સુનિલભાઇ કાંતિલાલ જોશી (સન એડ, સન મીડીયા)ના સુપુત્ર ચિ.સોનુના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ.ક્રિષ્‍નાબેન તથા શ્રી આદિત્‍યભાઇ યશવંતરાય ભટ્ટની સુપુત્રી ચિ.નિયતિ સાથે તા.૧૪ના શનિવારે શુભદિને નિરધારેલ છે. ૧૩મીના શનિવારે બપોરે ૨:૩૦ વાગે મંડપ મુહૂર્ત, ૪:૩૦ વાગે પીઠીવાનો (હલ્‍દી) બાદ રાત્રીના ૮ વાગ્‍યાથી રાસ ગરબા રાખેલ છે

(4:12 pm IST)