Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

રાણાવાવના માણાવદરિયા પરિવારમાં શુભલગ્નઃ ચિ. નિચિ - ચિ. પ્રતિક

રાણાવાવ :  અ. સૌ. જાગૃતિબેન તથા શ્રી નવીનભાઇ રામજીભાઇ માણાવદરિયાની સુપુત્રી ચિ. નિધિના શુભલગ્ન જામજોધપુર નિવાસી અ. સૌ. જયશ્રીબેન તથા શ્રી વિઠ્ઠલદાસ સાપરિયાના સુપુત્ર ચિ. પ્રતિક સાથે તા. ર૭ મીએ નિરધારેલ છે.

(11:34 am IST)