Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

બાબુભાઇ ખાંડેખાના સુપુત્રના શુભલગ્ન : ચિ.મયુર - ચિ.રિધ્ધિ

રાજકોટ નિવાસી અ.સૌ. વિજયાબેન અને બાબુભાઇ જુગાભાઇ ખાંડેખાના સુપુત્ર ચિ. મયુરના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ. જશુબેન અને મુકેશભાઇ લક્ષ્મણભાઇ ગોગરાની સુપુત્રિ ચિ. રિધ્ધી સાથે તા. ૨૧ ના મહાશિવરાત્રીના પાવન દિવસે નિરધારેલ છે.

(11:30 am IST)