Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

ભાજપના અગ્રણી બાબુભાઇ નસિતના આંગણે વાગે લગ્નોત્સવના રૂડા ઢોલ : ચિ. દ્રષ્ટિ - ચિ. હાર્દિક - ચિ. સચિન - ચિ. ફોરમ

રાજકોટ : નસિત પરિવારના આંગણે કુળદેવી શ્રી ખોડીયાર માતાજી તથા ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી દીકરા - દીકરીના લગ્નોત્સવના રૂડા ઢોલ વાગ્યા છે. શ્રીમતિ મધુબેન તથા શ્રી બાબુભાઇ બાવનજીભાઇ નસિત (પૂર્વ ઉપપ્રમુખ રાજકોટ તાલુકા પંચાયત)ની સુપુત્રી ચિ. દ્રષ્ટિના શુભલગ્ન રાજકોટ નિવાસી શ્રીમતિ ભાનુબેન તથા શ્રી જયંતીભાઇ રઘુભાઇ ગોંડલિયાના સુપુત્ર ચિ. હાર્દિક સાથે તા. ૧૩ ફેબ્રુઆરી ગુરૂવારે સાંજે બિલીપત્ર પાર્ટી પ્લોટ, રીવર સાઇટ ઇન્ટરનેશનલ સ્કુલ પહેલા, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે નિર્ધારેલ છે તેમજ સુપુત્ર ચિ. સચિનના શુભલગ્ન જામકંડોરણા તાબેના મોટા ભાદરા નિવાસી શ્રીમતિ ભાવનાબેન અને શ્રી કરશનભાઇ ખોડાભાઇ અમરેલિયાની સુપુત્રી ચિ. ફોરમ સાથે તા. ૧૪ શુક્રવારે સાંજે લેઉવા પટેલ સમાજ, મોટા ભાદરા ખાતે રાખેલ છે. (બાબુભાઇનો મો. ૯૮૨૪૪ ૪૧૬૭૮ રાજકોટ)

(11:38 am IST)