Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

ભાવનગરના રાજુભાઇ સોલંકીની સુપુત્રીના શુભલગ્ન : ચિ.ઉર્વશી - ચિ.ધવલ

ભાવનગર : ગાયત્રીનગર પાસે નિલકંઠનગર બ્લોક નં. પ૬૮ર માં રહેતાં શ્રી રાજેશભાઇ અર્જુનભાઇ સોલંકી તથા શ્રીમતી કંચનબેન રાજેશભાઇની લાડલી પુત્રી ચિ. ઉર્વશી (બી.સી.એ.) નાં શુભ લગ્નોત્સવ તા. ર૪-૧૧-૧૯ રવિવારનાં રોજ ગાફ નિવાસી હાલ અમદાવાદ શ્રીમતી કેશુબેન તથા શ્રી સુરેશભાઇ શંકરલાલ      પરમારનાં સુપુત્ર  ચિ. ધવલ (એમ.સી.એ.) સાથે ધામધમુથી ઉજવાશે. આ શુભ પ્રસંગે દાંડીયા રાસ તા. ર૩-૧૧ શનિવારે રાત્રે ૮ કલાકે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

(11:35 am IST)