Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

દેવેન્દ્રભાઈ ત્રિવેદીની સુપુત્રીના શુભલગ્ન : ચિ.ભૂમિકા - ચિ.દિપલ

રાજકોટ : શ્રીમતિ ભાવનાબેન અને શ્રી દેવેન્દ્રભાઈ ત્રિવેદીની સુપુત્રી ચિ.ભૂમિકાના શુભલગ્ન લીંબડી નિવાસી શ્રીમતિ જાગૃતિબેન અને શ્રી દિપકભાઈ મહેતાના સુપુત્ર ચિ.દિપલ સાથે તા.૨૩ના શનિવારના શુભ દીને રાજકોટ ખાતે નિરધારેલ છે.

(11:24 am IST)