Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

કાગદડીના પૂર્વ સરપંચના આંગણે રાજકોટમાં વાગ્યા રૂડા ઢોલ

વસંતભાઇ લીંબાસિયાની સૂપૂત્રીના શુભલગ્ન :ચિ. દર્શિકા - ચિ. અમિત

રાજકોટ : ટંકારા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમતી મંજુલાબેન તથા કાગદડીના પૂર્વ સરપંચ શ્રી વસંતભાઇ નાનજીભાઇ લીંબાસિયા (વૃંદાવન ડેરીવાળા)ની સૂપૂત્રી ચિ. દર્શિકાના શુભલગ્ન શ્રીમતી ગીતાબેન તથા શ્રી નલીનભાઇ અમૃતલાલ કોટકના સૂપૂત્ર ચિ. અમિત સાથે તા. ૧પ ઓગષ્ટ બુધવારે નિરાલી રીસોર્ટ મોટેલ ધ વિલેજની પાછળ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે નિધારેલ છે. જાન આગમન સાંજે પ વાગ્યે અને હસ્તમેળાપ સાંજે ૭:૩૦ વાગ્યે રાખેલ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી મંગલ પ્રસંગના વધામણા થતા લીંબાસિયા પરિવારમાં હરખની હેલી ચઢી છે. (૮. ૯)

(12:06 pm IST)