Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

સોઢા પરિવારના આંગણે ઢોલ ધ્રબુકીયાઃ ચિ.કલ્પિત - ચિ.ઈશાના શુભલગ્ન

રાજકોટ : હરેશકુમાર ગીરધરલાલ સોઢાના આત્મજ ચિ. કલ્પિતના શુભલગ્ન રાજકોટ નિવાસી શ્રીમતી રીટાબેન તથા શ્રી ઘનશ્યામકુમાર અરવિંદભાઈ પોપટની આત્મજા ચિ. ઈશા સાથે તા.૧૫ના રવિવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. ૧૪મીના શનિવારે સાંજે ૬:૩૦ વાગ્યે સંગીતસંધ્યા- દાંડીયારાસ રાખેલ છે. (શ્રી હરેશકુમાર સોઢા - જૂનાગઢ, મો. ૯૦૩૩૪ ૫૫૪૫૫)

(11:31 am IST)