Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ઉપલેટાના પત્રકાર હરેશભાઇ ચોટાઇની સુપુત્રીના શુભલગ્ન

ચિ. પ્રિયા - ચિ. ચિરાગ

રાજકોટ :  ઉપલેટા પત્રકાર હરેશભાઇ હરીભાઇ ચોટાઇની સુપુત્રી ચિ. પ્રિયાના શુભલગ્ન રાજકોટ નિવાસી અનીલભાઇ જગજીવનભાઇ કોટકના સુપુત્ર ચિ. ચિરાગ સાથે તા.૭ને શનિવારના રોજ ઉપલેટાના એપલગ્રીન પાર્ટી પ્લોટ ખાતે નિર્ધારેલ છે.

(11:34 am IST)