Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

ગોવિંદભાઇ ચાવડાની સુપુત્રીના શુભલગ્ન : ચિ.નીતા - ચિ.ધવલ

રાજકોટ નિવાસી અ.સૌ. કમુબાઇબેન તથા શ્રી ગોવિંદભાઇ દેવાયતભાઇ ચાવડાની સુપુત્રી ચિ. નીતા (મીરા) ના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ. કમુબેન તથા શ્રી પ્રભાતભાઇ ગોવિંદભાઇ મિયાત્રાના સુપુત્ર ચિ. ધવલ સાથે તા. ૨૪ ના મંગળવારે નિરધારેલ છે. (૧૬.૧)

(2:36 pm IST)