Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

અકબરી પરિવારની લાડલીના શુભલગ્ન

ચિ. ફોરમ - ચિ. સાહિલ

રાજકોટઃ એસએસ આઈસ્ક્રીમ અને સ્વીટવાળા અ.સૌ.જયોતિબેન તથા શ્રી જગદીશભાઈ બી. અકબરીની સુપુત્રી ચિ.ફોરમના શુભલગ્ન અ.સૌ. લતાબેન તથા શ્રી જેન્તીભાઈ નાથાભાઈ વૈશ્નવના સુપુત્ર ચિ.સાહિલ સાથે તા.૨૪ના મંગળવારના શુભદીને રાજકોટ ખાતે નિરધારેલ છે. (મો.૯૮૨૪૨ ૧૧૦૨૧) (૩૦.૬)

(2:36 pm IST)