Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

હથુકાના ધનગર પરીવારમાં લગ્નોત્સવઃ ચિ. જેતલ * ચિ. મિત

ભાવનગરઃ હથુકા (તાપી) નિવાસી અ.સૌ. સુમિત્રાબેન તથા દિપકભાઈ એન. ધનગરની સુપુત્રી ચિ. જેતલના શુભલગ્ન તરકાણીના અ.સૌ. જાગૃતિબેન તથા જયેશભાઈ સી. ધનગરના સુપુત્ર ચિ. મિત સાથે શનિવારે તા. ૧૯ના હથુકા (જી. તાપી) ગામે નિરધાર્યા છે.

(3:45 pm IST)