Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

જયરાજભાઇ અમરૂભાઇ ખુમાણના સુપુત્રના શુભલગ્નઃ ચિ. મહાવિરભાઇ ચિ. દિપાશ્રીબા

રાજકોટ નિવાસી (મૂળ ગામ ભામોદ્રા) શ્રી જયરાજભાઇ અમરૂભાઇ ખુમાણના સુપુત્ર ચિ. મહાવીરભાઇના શુભલગ્ન ગામ ભડલી નિવાસી સ્વ. જશકુભાઇ રામકુભાઇ શેખવાની સુપુત્રી ચિ. દિપાશ્રીબા સાથે તા. ૧૭ ના ગુરૂવારે નિરધારેલ છે.

 

(11:47 am IST)