Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

જૂનાગઢના દવે પરિવારમાં શુભ લગ્નઃ ચિ.હર્ષા*ચિ.સંદિપ

જૂનાગઢઃ પોસ્ટના નિવૃત કર્મચારી અને નાથળિયા ઉનેવાળ બ્રહ્મ સમાજના વડીલ મહેન્દ્રભાઇ નાનાલાલભાઇ દવે અને નિરૂબેનની સુપુત્રી ચિ. હર્ષાના શુભલગ્ન જૂનાગઢ નિવાસી હેમંતભાઇ દવે અને પ્રજ્ઞાબેનના સુપુત્ર ચિ.સંદિપ સાથે તા.૧૫મીએ ને શનિવારના રોજ શ્રી નાથળિયા ઉનેવાળ બ્રહ્મ સમાજની વાડી રેલ્વે ફાટક ગાંધીગ્રામ જૂનાગઢ ખાતે નિર્ધારેલ છે.

(5:25 pm IST)