Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

ભગવતી પ્રસાદ પંડ્યાની સુપુત્રીના શુભલગ્ન : ચિ.પ્રિયંકા * ચિ.રવિન્દ્ર

રાજકોટ : અ.સૌ.જલ્પાગૌરીબેન તથા શ્રી ભગવતી પ્રસાદ પંડ્યાની સુપુત્રી ચિ.પ્રિયંકાના શુભલગ્ન અ.સૌ.નિતા ગૌરીબેન તથા શ્રી ભરતભાઈ રાજયગુરૂના સુપુત્ર ચિ.રવિન્દ્ર સાથે આવતીકાલે તા.૧૩ના ગુરૂવારે રાજકોટ ખાતે નિરધારેલ છે.

(3:37 pm IST)