Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

લાભુભાઇ ખીમાણિયાના સુપુત્રના શુભલગ્નઃ ચિ.વિશાલ - ચિ. પૂજા

રાજકોટ : શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ શ્રી લાભુભાઇ નાગદાનભાઇ ખીમાણિયા તથા શ્રીમતી રાધાબેનના સુપુત્ર ચિ. વિશાલના શુભલગ્ન મોટા દડવા નિવાસી શ્રી રમેશભાઇ ગોવિંદભાઇ લાવડિયા તથા શ્રીમતી કાંતુબેનની સુપુત્રી ચિ. પૂજા સાથે તા. ૧૨-૧૨-૨૦૧૮ના રોજ નિર્ધારેલ છે. નવદંપતિનો સત્કાર સમારંભ તા.૧૩ ગુરૂવારે સાંજે ૭.૩૦ વાગ્યે ઇનોવેટીવ સ્કૂલ, ઇશ્વરિયા રોડ, કાલાવડ રોડ ખાતે રાખેલ છે.

(1:46 pm IST)