Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

મુસ્‍લિમ અગ્રેસર અજીતભાઇ જુણેજાના સુપુત્રની શાદી

રાજકોટ : સદર જામ્‍એ મસ્‍જીદના ટ્રસ્‍ટી, સેવાભાવી મુસ્‍લિમ અગ્રેસર અને નિવૃત એસ. આર. પી.મેન જનાબ અજીતભાઇ જમાલભાઇ જુણેજા (મોચીનગર-૧) રાજકોટના સુપુત્ર મો. મોહસીનની શાદી પાલીતાણા નિવાસી જનાબ સલીમભાઇ હાજી યુસુફભાઇ નોડીયાના સુપુત્રી અસ્‍મીનાબાનુ સાથે ગત રવિવારે સંપન્‍ન થયેલ છે. આ પ્રસંગે વિવિધ સ્‍તરના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતાં

(1:01 pm IST)