Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

ગોંડલના એકાઉન્ટન્ટ સુનીલભાઈ ગઢીયાની સુપુત્રીના શુભલગ્નઃ ચિ. સોનલ ચિ. કૌશલ

ગોંડલઃ એકાઉન્ટન્ટ સુનીલભાઈ ગઢીયા અને શ્રીમતિ અ.સૌ. મીનાબેન સુનીલભાઈ ગઢીયાની સુપુત્રી તેમજ છોટાલાલ મોહનભાઈ ગઢીયાની પૌત્રી અને ભરતભાઈ તેમજ રાજુભાઈની ભત્રીજી ચિ. સોનલના શુભલગ્ન જૂનાગઢ નિવાસી અ.સૌ. કિર્તીબેન તથા બળવંતરાય ધીરજલાલ જોબનપુત્રાના સુપુત્ર ચિ. કૌશલ સાથે તા. ૧૩ ગુરૂવારે ગોંડલ ખાતે નિરધારેલ છે.

આ પ્રસંગે મંડપ મુહુર્ત તા. ૧૨ બુધવારે સાંજે ૪.૪૫ કલાકે દાંડીયારાસ રાત્રે ૮.૧૫ કલાકે જાન આગમન તા. ૧૩ને ગુરૂવારે સવારે ૧૦ કલાકે ચુંદડી તા. ૧૩ને સવારે ૧૦.૩૦ કલાકે ભોજન સમારંભ બપોરે ૧૨.૩૦ કલાકે, હસ્તમેળાપ બપોરે ૧.૪૯ કલાકે રાખેલ છે.

(4:33 pm IST)