Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

ખંભાળીયા સામાણી પરિવારમાં શુભલગ્નઃ ચિ. નિખીલ * ચિ. પાયલ

ખંભાળીયા : જમીન વેપારી કમલેશકુમાર ત્રિકમદાસ સામાણીના પુત્ર ચિ. નિખીલના શુભલગ્ન નંદાણાના ગં.સ્વ. સિમાબેન તથા સ્વ. શશીકાન્તભાઇ ખીમજીભાઇ સચદેવની સુપુત્રી ચિ. પાયલ સાથે તા.૧૦ને સોવારના રોજ શુભ લગ્ન યોજવામાં આવ્યા છે.ખંભાળીયા દ્વારકા હાઇવે પર કુહાડીયા ગામના પાટીયા નજીક શુભ લગ્ન યોજાનાર છે. આ રૂડા અવસરે સામાણી પરિવારના આંગણે ભારે ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહયો છે.

(3:56 pm IST)