Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

જેતપુરના પંડયા પરિવારમાં શુભલગ્નઃ ચિ. નિકીતા * ચિ. જીગર

જેતપુર : અ.સૌ. દક્ષાબેન તથા હસમુખભાઇ જેન્તીભાઇ પંડયા (શોપ ઇન્સપેકટર)ની સુપુત્રી ચિ. નિકીતાના શુભ લગ્ન વિસાવદર નિવાસી અ.સૌ. કિરણબેન તથા પ્રકાશભાઇ જયસુખલાલ ત્રિવેદીના સુપુત્ર ચિ. જીગર સાથે તા. ૧ર ને બુધવારે કડવા પાટીદાર સમાજ  ધોરાજી રોડ-જેતપુર ખાતે નિરધાર્યા છે.

(3:56 pm IST)