Gujarati News

Gujarati News

News of Saturday, 4th June 2022

ખંભાળિયાના રઘુવંશી અગ્રણી વેપારી પ્રવિણભાઇ મોદીના દ્વારે શરણાઇ સૂર ચિ.દર્શન ù ચિ.કૃપા

જામખંભાળિયાઃ જામખંભાળિયાના રઘુવંશી અગ્રણી તેમજ ટાયર ના અગ્રણી વેપારી, અતુલ કોક વાળા  શ્રી પ્રવિણભાઈ ગીરધરદાસ મોદી તથા અ.સૌ. હીનાબેન પ્રવિણભાઈ મોદીના સુપુત્ર ચિ. દર્શન ના શુભ લગ્ન પોરબંદરના અગ્રણી  વેપારી શ્રી  કિશોરભાઈ મનજીભાઈ લાખાણી તથા  અ.સૌ.કિરણબેન કિશોરભાઈ લાખાણી ની સુપુત્રી ચિ. કળપા સાથે તારીખ ૦૬-૦૬-૨૦૨૨ ને સોમવાર ના શુભદિવસે પોરબંદર મુકામે નિધારેલ છે, નવ યુગલ નો સત્‍કાર સમારોહ તારીખ ૭ ને મંગળવાર ના રોજ સાંજે ૭ વાગ્‍યે  હોટેલ વાસુદેવ (પ્‍લેટીનમ) જામનગર રોડ, ખંભાળિયા મુકામે રાખેલ છે.

(1:45 pm IST)