Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

જુનાગઢ એસઓજીના એએસઆઇ પી.એમ.ભારાઇ પરિવારમાં શુભલગ્ન : ચિ.પ્રશાંત : ચિ.એકતા - ચિ.પારસ : ચિ.ઉમા

જુનાગઢ : સ્‍પેશીયલ ઓપરેશન ગ્રુપમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા પુંજાભાઇ મેરખીભાઇ ભારાઇ તથા અ.સૌ.પુષ્‍પાબેનના પુત્ર ચિ. પ્રશાંતના શુભલગ્ન કેશોદ નિવાસી મિલાપભાઇ રામભાઇ કરમટા તથા અ.સૌ.તેજલબેનની સુપુત્રી ચિ.એકતા સાથે તા.૧૧ને બુધવારે સાંજે  નિરધારેલ છે તેમજ પુત્ર ચિ. પારસના શુભલગ્ન માંગરોળ નિવાસી કાંતિભાઇ છોટુભાઇ ચાવડા તથા અ.સૌ.પુરીબેનની સુપુત્રી ચિ. ઉમા સાથે તા.૧રને ગુરૂવારના રોજ સાંજે નિરધારેલ છે.

(1:22 pm IST)