Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

રાજકોટના ફ્રુટના વેપારી હરેશભાઇ ગંઢેચાના સુપુત્ર ચિ.રીશીના શુભલગ્ન

રાજકોટ : રાજકોટ નિવાસી હરેશભાઇ નટવરલાલ ગંઢેચાના સુપુત્ર ચિ.રીશીના શુભલગ્ન રાજકોટ નિવાસી અશ્વિનભાઇ શાંતિલાલ સચદેવની સુપુત્રી ચિ. આનંદી સાથે તા. ર-૭ ને શુક્રવારે નિરધારેલ છે.

(3:10 pm IST)