Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

ભીંડોરામાં છૈયા પરિવારના આંગણે મંગલ અવસર : ચિ. નિતા - ચિ. દેવન

ભીંડોરા (તા. માણાવદર) નિવાસી અ.સૌ. હંસાબેન તથા શ્રી જગમાલભાઇ નારણભાઇ છૈયાની સુપુત્રી ચિ. નિતાના શુભલગ્ન જુનાગઢ નિવાસી અ.સૌ. ભાવનાબેન તથા શ્રી રમેશભાઇ નાજાભાઇ ડાંગરના સુપુત્ર ચિ. દેવન સાથે તા. ૨૭ ના શુક્રવારે આહીર સમાજ ભીંડોરા મુકામે નિરધારેલ છે.

(11:27 am IST)