Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

જુનાગઢ સોયા પરિવારમાં શુભલગ્ન ચિ.દિવ્યેશ - ચિ. સ્મિતા

જુનાગઢઃ ન્યુલાઇટ સીકયુરીટી સર્વિસના સંચાલક શ્રી હરેશભાઇ સુરાભાઇ સોયા અને અ.સૌ.કિરણબેનના સુપુત્ર ચિ. દિવ્યેશના શુભલગ્ન શ્રી કિરીટભાઇ ભવાનભાઇ પરમાર અનેઅ.સૌ.પુષ્પાબેનની સુપુત્રી ચિ. સ્મિતા સાથે તા.રપ નવેમ્બરને બુધવારના રોજ નિરધારેલ છે.

(12:44 pm IST)