Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ખંભાળીયા નકુમ પરિવારમાં શુભલગ્નઃ ચિ. ડો. ફોરમ - ચિ. ડો. ભાવેશ

ખંભાળીયા : અ.સૌ. હંસાબેન નરશીભાઇ તથા નરશીભાઇ ભવાનભાઇ નકુમની સુપુત્રી ચિ. ડો. ફોરમના શુભ વિવાહ કુંડલા નિવાસી અ.સૌ. જનકબેન મનજીભાઇ તથા મનજીભાઇ છગનભાઇ સોનગરાના પુત્ર ચિ. ડો. ભાવેશ સાથે તા. ર૧ ગુરૂવારના રોજ નિધારેલ છે.(

(11:46 am IST)