Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ભાવનગરના નાગર પરિવારમાં શુભલગ્ન ચિ. ઉર્વી - ચિ. દીપ

ભાવનગર : શ્રી તુષારભાઇ નાગર તથા શ્રીમતિ કલ્પનાબેન નાગરની પુત્રી ચિ. ઉર્વીના શુભલગ્ન તા. ર૧ ગુરૂવારના રોજ શ્રી કિશોરભાઇ હાથી તથા શ્રીમતિ ભારતીબેનના પુત્ર ચિ. દીપ સાથે નિધારેલ છે.

(11:45 am IST)