Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

સુરેન્દ્રનગર માંડલીયા પરિવારમાં શુભલગ્ન : ચિ. ફોરમ - ચિ. ભાવિન

વઢવાણ : સુરેન્દ્રનગર શહેરમાં સોની સમાજ જ્ઞાતિમાં રૂપેશભાઇ ચંન્દ્રકાન્તભાઇ માંડલીયા અને રૂપાબેન માંડલીયાના સુ. પુત્રી ચિ. ફોરમના શુભલગ્ન બાવળા ગામના નિવાસી શૈલેષભાઇ બટુકભાઇ લવગીયા અને જયશ્રીબેનના સુપુત્ર ચિ. ભાવિનકુમાર સાથે આજે ર૦ ના રોજ સુરેન્દ્રનગર શ્રીમાળી સોની સમાજની વાડી ખાતે નિરધારેલ છે.

(12:59 pm IST)