Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

ડો.ભરતભાઈ કાકડીયાની સુપુત્રીના શુભલગ્ન : ચિ.ડો.મનાલી : ચિ.ડો.સ્મિત

રાજકોટ : ડો.ભરતભાઈ મોહનભાઈ કાકડીયાની સુપુત્રી ચિ.ડો.મનાલી (એમ.એસ.- ઈએનટી)ના શુભલગ્ન ભાવનગર નિવાસી અ.સૌ.હેમાબેન તથા શ્રી મેહુલભાઈ શશીકાંતભાઈ વડોદરીયાના સુપુત્ર ચિ.ડો.સ્મિત (એમ.ડી.- પીડીયાટ્રીક) સાથે નિરધારેલ છે. આ પ્રસંગે તા.૨૩ના શનિવારે સાંજે ૭:૩૦ વાગ્યાથી સુરીલી સંધ્યા સાથે સત્કાર સમારંભ રાખેલ છે. (મો.૯૮૨૪૨ ૯૩૦૧૦)

(11:39 am IST)