Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

જેતપુરના હિરપરા પરીવારના આંગણે ઢોલ ઢબુકીયાઃ ચિ. કૃષી- ચિ. નિધી

નવાગઢ : જેતપુરના રહેવાસી શ્રીમતી નયનાબેન તથા જીતેન્દ્રભાઇ બાવનજીભાઇ હિરપરા (જયશ્રી ગ્રુપ)ના સુપુત્ર ચિ. કૃષીના શુભલગ્ન સુરત નિવાસી શ્રીમતી નીતાબેન તથા દિનેશભાઇ ચુનીભાઇ માવાણીની સુપુત્રી ચિ. નિધી સાથે તા. ૧૦ ને રવિવારના રોજ નિરધારેલ છે. તા. ૧૧ ને સોમવારના રોજ નવદંપતીનો સન્માન સમારોહ અમદાવાદ ખાતે રાખેલ છે.

(3:10 pm IST)