Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

ભીમજીભાઇ મકવાણાના સુપુત્રના શુભલગ્ન : ચિ.દિનેશ : ચિ.મનિષા

ધ્રોલ નિવાસી અ.સૌ. જયોત્સનાબેન તથા શ્રી ભીમજીભાઇ કારાભાઇ મકવાણાના સુપુત્ર ચિ. દિનેશના શુભલગ્ન કોઠારીયા નિવાસી અ.સૌ. મીનાબેન તથા શ્રી નરેશભાઇ લખમણભાઇ ચાવડાની સુપુત્રી ચિ. મનિષા સાથે તા. ૧૦ ના રવિવારે મુ. કોઠારીયા તા. ટંકારા ખાતે નિરધારેલ છે.

(11:31 am IST)