Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

બાબુતર પરિવારના આંગણે શુભલગ્ન : ચિ.અંકિતા : ચિ. નૈમિષ - ચિ.ધારા : ચિ. સિદ્ધાર્થ

રાજકોટઃ અ.સૌ. વિજયાબેન તથા શ્રી મહેશભાઇ હકુભાઇ બાબુતરની સુપુત્રી ચિ. અંકિતાના શુભલગ્ન અ.સૌ.સેજલબેન અને મોહનભાઇ ટોળીયાના સુપુત્ર ચિ. નૈમિષ સાથે તેમજ અ.સૌ.નિમુબેન અને રાજુભાઇ હકુભાઇ બાબુતરની સુપુત્રી ચિ.ધારાના શુભલગ્ન અ.સૌ. નિમુબેન અને શ્રી બચુભાઇ ટોળીયાના સુપુત્ર ચિ. સિદ્ધાર્થ સાથે તા. ૮મીએ રાત્રે ૯ વાગ્યે વિવાહ પાર્ટી પ્લોટ પ૦ ફુટ રોડ કુવાડવા રોડ રાજકોટ ખાતે નિધારેલ છે.

(11:31 am IST)