Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

પ્રભાસપાટણના વાજા પરિવારમાં શુભલગ્ન : ચિ.મહેશ - ચિ.હેમિ

રાજકોટ : અ.સૌ દેવીબેન અને પૂંજાભાઇ કાળાભાઇ વાજાના સુપુત્ર ચિ.મહેશના શુભલગ્ન તાંતીવેલા નિવાસી શ્રીમતી દુધીબેન અને રામાભાઇ ભગવાનભાઇ બારીયાની સુપુત્રી ચિ.હેમી સાથે તા.૨પને સોમવારે નિરધારેલ છે.

ભોજન સમારંભ તા.૨૭ને બુધવારે બપોરે ૧૨:૩૦ અને સાંજે ૭ વાગ્યે સમાજની વંડી, શ્રી મોટા કોળીવાડા પ્રભાસપાટણ ખાતે આમંત્રીતો માટે યોજાશે.(૨૩.૪)

 

(11:38 am IST)