Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

નવાગઢના ગઢીયા પરીવારમાં ઢોલ ઢબુકીયાઃ ચિ. ડો. બ્રિજેશ - ચિ. ડો. ધારા

નવાગઢઃ નિવાસી શ્રીમતી પુષ્પાબેન તથા કનુભાઇ અમૃતલાલ ગઢીયાના સુપુત્ર ચિ. ડો. બ્રિજેશના શુભલગ્ન રાજકોટના રહેવાસી શ્રીમતી પિયુષાબેન તથા રાજેન્દ્રપ્રસાદ વસંતલાલ શુકલની સુપુત્રી ચિ.ડો.ધારા સાથે તા. ર૦ને શનીવારના રોજ નિરધાર્યા છ.ે

(3:45 pm IST)