Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયાના આંગણે શુભલગ્નઃ ચિ.ભારતી - ચિ. હેમંત

મોરબીઃ શહેર ભાજપ પ્રમુખ શ્રી લાખાભાઇ મગનભાઇ જારીયા અને સોનાલીબેનની સુપુત્રી ચી. આરતીના લગ્ન મોરબીના કોયલી ગામના વતની શ્રી નાથાભાઇ રામભાઇ કુંભરવાડિયા અને જોશનાબેનના સુપુત્ર ચી હેમંત સાથે તા. ૨૧ના રોજ નીર્ધારેલ છે. તા.૧૯ને રાત્રે ૯ કલાકે શ્રીનાજથીની ઝાંખી જેમાં નિધીબેન ધોળકીયા અને નીતિનભાઇ દેવકા રમઝટ બોલાવશે તેમજ તા.૨૦ના રોજ રાત્રીના ૯ કલાકે દાંડિયારાસનું આયોજન કબીર આશ્રમ પાસે, વાવડી નજીક કરવામાં આવ્યુ છે.

(10:28 am IST)