Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

વિસાવદર પાલિકાના પુર્વ પ્રમુખ બાબુભાઇના આંગણે રૂડો અવસર : ચિ. મેઘાના શુભલગ્ન

વિસાવદર : નગર પાલિકાનાં પૂર્વ પ્રમુખ - ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજનાં વરિષ્ઠ અગ્રણી - સતાધાર જગ્યાનાં અગ્રીમ સેવક બાબુભાઇ મોહનભાઇ વાદ્યેલાની પૌત્રી તથા વિસાવદર નગર પાલિકાનાં વર્તમાન પ્રમુખ શ્રી કૌશિકભાઇ વાદ્યેલાની ભત્રીજી અને ગીરીશભાઇ વાઘેલાની સુપુત્રિ ચિ.મેદ્યાનાં શુભ લગ્ન ગોપાલગ્રામ નિવાસી જીવનભાઇ લક્ષ્મણભાઇ ટાંકનાં સુપુત્ર ચિ.ઉદય સાથે તા.૨૧-૧૧-૨૦૨૧ રવિવારનાં રોજ શુભ ચોઘડિયે નિરધાર્યા છે. સ્થળ - ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજની વાડી,બસ સ્ટેશન પાસે,વિસાવદર.

(10:54 am IST)