Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

રામભાઇ બાલાસરાના સુપુત્રના શુભલગ્ન : ચિ. રવિ - ચિ. ભાવના

રાજકોટ નિવાસી શ્રીમતી વિજયાબેન તથા શ્રી રામભાઇ ગાંડુભાઇ બાલાસરાના સુપુત્ર ચિ. રવિના શુભલગ્ન રાજકોટ નિવાસી શ્રીમતી લાભુબેન તથા શ્રી અમુભાઇ સવજીભાઇ ડાંગરની સુપુત્રી ચિ. ભાવના સાથે તા. ૨૦ ના શુક્રવારે નિરધારેલ છે.

(11:21 am IST)
  • SBIની દશા ખરાબ : મૂલ્યવાન બેંકોના લીસ્ટમાં કોટક મહિન્દ્રા બેંક SBIથી આગળ : કોટક મહિન્દ્રા બેંકની પ્રગતિ : શેરબજારમાં પણ કોટકનો શેર બે ટકા ઉંચકાયો : ઉદય કોટકની નીતિઓ સફળ : કોટકની આગળ હવે માત્ર HDFC જ છે, બાકી બધા પાછળ access_time 12:50 pm IST

  • ગુજરાત લેન્ડ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના લાખોના ભ્રસ્ટાચાર કૌભાંડમાં ધરપકડ થયેલ 2 અધિકારી પરમાર અને વાઘેલાને અદાલતે 10 દિવસના રિમાન્ડ પર સોંપેલ છે access_time 10:50 pm IST

  • કેજરીવાલ ફરી ફસાયા : ''ઠોલા'' શબ્દમાં કેજરીવાલ ફસાયા : હાઇકોર્ટે કહ્યું, દરેકની માફી માંગો છો તો પોલીસની ક્ષમા પણ માંગી લો : ર૯મી મે એ વધારે સુનાવણી access_time 12:50 pm IST