Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

દિનેશભાઇ ગોવિંદભાઇ વેકરીયાના સુપુત્રના શુભલગ્ન : ચિ.ઉત્તમ - ચિ.દિશા

રાજકોટ નિવાસી વેકરીયા પરિવારના આંગણે મંગલ અવસરના વધામણા થયા છે. અ.સૌ. રેખાબેન તથા શ્રી દિનેશભાઇ ગોવિંદભાઇ વેકરીયાના સુપુત્ર ચિ. ઉત્તમના શુભલગ્ન તરકારસર નિવાસી અ.સૌ. જયાબેન તથા શ્રી વિરજીભાઇ ધામેલીયાની સુપુત્રી ચિ. દિશા સાથે તા. ૧૯ ના શુક્રવારે રામપર (તા.જામકંડોરણા) મુકામે નિરધારેલ છે.

(11:29 am IST)