Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

ભગવાનજીભાઈ કયાડાના સુપુત્રના શુભલગ્નઃ ચિ. નાગજી - ચિ. સુરભી

રાજકોટઃ ઠેબચડાઃ  અ.સૌ. મંગળાબેન તથા શ્રી ભગવાનજીભાઈ વેલજીભાઈ કયાડાના સુપુત્ર ચિ. નાગજીના શુભલગ્ન મહિકા નિવાસી અ.સૌ. ગીતાબેન તથા શ્રી મુકેશભાઈ ભવાનભાઈ મોલીયાની સુપુત્રી ચિ. સુરભી સાથે તા. ૧૬ના રવિવારના શુભદિને નિરધારેલ છે.

(11:20 am IST)
  • માનહાની કેસમાં દિલ્હીની અદાલતમાં હાજર નહીં રહેવા બદલ શશી થરૂરને 5 હજાર રૂપિયાનો દંડ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને વીંછી કહેવા બદલ ભાજપ નેતા રાજીવ બબ્બરે દાવો દાખલ કર્યો હતો access_time 8:27 pm IST

  • વડાપ્રધાન વારાણસી આવવાના હોવાથી સફાઈ કરી રહેલા કર્મચારીને કારે ટક્કર મારી : સ્થળ ઉપર જ મોત : કાર ચાલક રફુચક્કર : રસ્તા ચક્કાજામ : 16 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના આગમન પહેલા કરૂણ બનાવ : સફાઈ કર્મચારીઓએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો : મૃતકના પરિવાર માટે વળતર માગ્યું : આરોપીને સજા કરાવવા માંગણી કરી access_time 7:28 pm IST

  • અમદાવાદમાં અનામતની ગુંચ વચ્ચે RSS ના પ્રમુખ મોહન ભાગવત સાથે વિજયભાઇ રૂપાણીની સાથે ૩૦ મીનીટ બેઠક ચાલી : મુખ્યમંત્રી વિજયભાાઇ રૂપાણી અને આરએસએસના વડા મોહન ભાગવત વચ્ચે ૩૦ મીનીટ બેઠક ચાલીઃ આરએસએસના નવા કાર્યાલયમાં યોજાઇ બેઠકઃ સમાજના તમામ વર્ગમાં સામાજીક સૌહાર્દ જળવાઇ રહે તે અંગે પગલા લેવા સુચનઃ રાજયની રાજકીય અને સામાજીક સ્થિતિ અંગે ચર્ચા access_time 12:50 pm IST