Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

પ્રભાતભાઈ જી. ડાંગરની લાડલીનો લગ્નોત્સવઃ ચિ. જાગૃતિ - ચિ. રોહિત

રાજકોટઃ. શ્રીમતી વિજયાબેન તથા શ્રી પ્રભાતભાઈ ગોવિંદભાઈ ડાંગર (શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય)ની સુપુત્રી ચિ. ડો. જાગૃતિના શુભલગ્ન આદિપુર કચ્છ નિવાસી શ્રીમતી નયનાબેન તથા શ્રી હમીરભાઈ રામજીભાઈ મિયાત્રાના સુપુત્ર ચિ. રોહિતકુમાર સાથે તા. ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૦ રવિવારે સાંજે ક્રિષ્ના વોટર પાર્ક, વોટર વેલી રીસોર્ટ પ્રા.લિ., રાજકોટ-અમદાવાદ હાઈવે, કુવાડવા પાસે નિર્ધારેલ છે. હસ્ત મેળાપ સાંજે ૭.૩૫ વાગ્યે અને ભોજન સમારંભ ૭ વાગ્યે રાખેલ છે. સાંજીના ગીત તા. ૧૪ શુક્રવારે બપોરે ૨ વાગ્યે અને મંડપ મુહુર્ત તા. ૧૫ શનિવારે સવારે ૯ વાગ્યે યોજેલ છે.

નિવાસ સ્થાનઃ 'હરિઓમ', ૧-રત્નદીપ સોસાયટી, આર્યનગર ૧૪-ના છેડે, પેડક રોડ, મો. ૯૮૨૪૨ ૧૫૯૫૬ - રાજકોટ

(4:00 pm IST)
  • માનહાની કેસમાં દિલ્હીની અદાલતમાં હાજર નહીં રહેવા બદલ શશી થરૂરને 5 હજાર રૂપિયાનો દંડ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને વીંછી કહેવા બદલ ભાજપ નેતા રાજીવ બબ્બરે દાવો દાખલ કર્યો હતો access_time 8:27 pm IST

  • પાકિસ્તાને સીઝફાયરનું કર્યુ ઉલ્લંઘન : સવારથી જ ભારે ગોળીબાર ચાલુ access_time 11:18 am IST

  • " નિર્ભયા કેસ " : સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વખતે જસ્ટિસ સુશ્રી આર ભાનુમતી બેહોશ : અચાનક તબિયત બગડતા સુનાવણી મુલતવી access_time 7:37 pm IST