Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

ધરતી બેંકના પૂર્વ જનરલ મેનેજર રવજીભાઈ પાનસુરીયા સુપુત્રના શુભલગ્ન : ચિ.ડો.કૌશલ - ચિ.ડો.પૂજા

રાજકોટ : રાજબેંકના પૂર્વ ડીજીએમ તથા ધરતી બેંકના જીએમ શ્રી રવજીભાઈ ઉકાભાઈ પાનસુરીયાના સુપુત્ર ડો. કૌશલના શુભ લગ્ન રાજકોટ નિવાસી શ્રીમતી મધુબેન તથા ગોવિંદભાઈ બચુભાઈ પાંભરની સુપુત્રી ડો. પૂજા સાથે તા.૧૬ ને રવિવારેના રોજ સેફ્રોન પાર્ટી પ્લોટ, કાલાવડ રોડ ખાતે નિરધારેલ છે. આ શુભ પ્રસંગે તા.૧૫ ના રોયલ પ્લોટ, કાલાવડ રોડ ખાતે એક સંગીત સંધ્યાનો કાર્યક્રમ રાખેલ છે. તા.૧૭ ના રોજ કુમકુમ પાર્ટી પ્લોટ, ૧૫૦ ફ્રુટ રીંગ રોડ ખાતે આ નવયુગલ ડો. કૌશલ તથા ડો. પૂજાનો સત્કાર સમારંભ યોજાઓ છે.

(મો. ૯૪૦૦૦ ૨૬૨૩૬)

(4:00 pm IST)